VMC Recruitment For 18 Driver cum Operator Post 2023

Vadodara Municipal Corporation (VMC) has published an Advertisement for the Driver cum Operator 18 Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply given below.

VMC Driver cum Operator Recruitment: 2023

Type of  Employment : Vadodara Municipal Corporation

Total Vacancies : 18 Post (11-Month Contract Basis Jobs)

Location : Vadodara

Post Name : Public Health Worker (PHW) And Field Worker (FW)

Official Website : https://vmc.gov.in

Applying Mode : Off-line

Starting Date : 01/02/2023

Last Date : 10/02/2023



Details Of Vacancies:

     ·    ડ્રાઇવર કમ ઓપરેટર (ERC પ્રોજેકટ):- 18 જગ્યાઓ


Qualification Details:

     ·     ઉમેદવાર ધોરણ-૦૮ પાસ હોવો જોઇએ.

·    ઉમેદવાર D.C.O (ડ્રાઇવર કમ ઓપરેટર)નો કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.

·    ધોરણ-૧૦/૧૨ પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

·    સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.


Experience:

·    ઉમેદવાર હેવી ડ્રાઇવીંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઇએ અને આ લાઇસન્સ ઇસ્યુ થયા પછીનો ડ્રાઇવર તરીકે ખાનગી/સરકારી સંસ્થામાં ઓછામો ઓછો ૦૫ (પાંચ) વર્ષનો અનુભવ ધરાવતાં હોવા જોઇએ. ૦૫ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

·    વડોદરા ફાયર અને ઇમરજન્સી સેવામાં આ પ્રકારની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.


Required Age Limit:

·    ૧૮ થી ૫૦ વર્ષ સુધી.


Salary Package:

·    રુ ૧૭,૦૦૦ /- (માસિક ઉચ્ચક પગાર)(૨૪ કલાક હાજર)


Application Fees:

·    All Category: - Nil-


Important:

ઉમેદવારોએ સદરહું જાહેરાતની તમામ વિગતો જોયા પછી જ ઉકત લાયકાત તથા અનુભવ ધરાવતા તમામ ઉમેદવારોએ અરજી ફોર્મનો નમૂનો કચેરીએથી મેળવી, સંપુર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અરજી રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી “એડી. સીટી એન્જીનિયરશ્રી(ગેસ), ફાયર શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પહેલો માળ, સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (C.C.C.), બદામડી બાગ, વડોદરા-૩૯૦૦૦૧.” એ સરનામે અને તા.૧૦-૦૨-૨૦૨૩ સુધીમાં મળે તે રીતે કરવાની રહેશે. ઉમેદવારે અરજી તથા કવર ઉપર જગ્યાનું નામ તથા પી.આર.ઓ. નંબર અવશ્ય લખવો. અરજી સાથે ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા જાતિના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો અવશ્ય સામેલ રાખવી. અધૂરી વિગતોવાળી તેમજ જરૂરી પ્રમાણપત્રો રજુ કર્યા સિવાયની તથા મુદત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. અરજદારે અરજીમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. કુરીયર દ્વારા અથવા રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરિક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.



Last Date: 10-02-2023

AdvertisementClick Here


VMC Driver cum Operator Recruitment 2023, Driver cum Operator Recruitment 2023, Driver cum Operator 2023, VMC Driver Recruitment 2023, Driver cum Operator Bharti 2023, VMC Driver cum Operator Application Form.




Post a Comment

© AapnuOjas.Com. All rights reserved. Developed by Jago Desain